ગુજરાતના સરોવરો / ગુજરાતના તળાવો

ગુજરાત ના સરોવર અને તળાવો
કચ્છમાં આવેલા તળાવો/સરોવરો:-
૧. નારાયણ સરોવર ( તાલૂકો લખપત જીલ્લો કચ્છ)
૨. હમીરસર (ભુજ)
૩. દેસલસર (ભુજ)
સૌરાષ્ટ્રમાં આવેલા તળાવો/સરોવરો:-
૧.  રણમલ સરોવર -જામનગર 
૨.રણજીતસાગર- જામનગર
૩.સામતસર-ઝીંઝુવાડા, જિલ્લો સુરેન્દ્રનગર ૪.ગૌરીશંકર -ભાવનગર 
૫.ગંગાજળિયા-ભાવનગર
૬.ભવાની- પાલીતાણા
૭.રત્ન- બેટ દ્વારકા 
૮.ગોપી -બેટ-દ્વારકા 
૯.સુદર્શન -જુનાગઢ
૧૦.લાખોટા-જામનગર
૧૧ લાલપરી-રાજકોટ
તળ ગુજરાતમાં આવેલા તળાવો/ સરોવરો:-
૧ગંગા સરોવર -બાલારામ
૨.મલાવ -ધોળકા
૩.ગંગાસર- વિરમગામ
૪.મુન્સર -વિરમગામ
૫.અલ્પા સરોવર- સિધ્ધપુર
૬.બિંદુ સરોવર -સિધ્ધપુર
૭.ખાન સરોવર -ધોળકા
૮.શ્યામ સરોવર- શામળાજી
૯.કાકરીયા- અમદાવાદ
૧૦.ચંડોળા -અમદાવાદ
૧૧.નરસિંહ મહેતા સરોવર -વસ્ત્રાપુર, અમદાવાદ
૧૨.દૂધિયું -પાવાગઢ
૧૩.તેલિયુ -પાવાગઢ
૧૪.છાસિયા તળાવ -પાવાગઢ
૧૫.સહસ્ત્રલિંગ- પાટણ
૧૬.શર્મિષ્ઠા તળાવ -વડનગર 
૧૭.તેન તળાવ- ડભોઇ
૧૮નારેશ્વર તળાવ -ખંભાત
૧૯રાણી તળાવ- ઈડર
૨૦.રમલેશ્વર -ઈડર
૨૧.ગોમતી -ડાકોર
૨૨.વડા તળાવ- ગણદેવી
૨૩.થોળ -થોળ
૨૪.જોગાસર તળાવ -ધાંગધ્રા
૨૫.કર્માબાઈ તળાવ -શામળાજી
૨૬.સુરસાગર -વડોદરા
૨૭.આજવા તળાવ -વડોદરા
૨૮. મોહમ્મદ - વડોદરા


Comments