ગુજરાતમાં આવેલા અભયારણ્ય

ગુજરાતમાં આવેલા અભયારણ્ય
૧.ગીર પ્રાકૃતિક અભયારણ્ય - સાસણગીર, ગીર સોમનાથ
૨.નળ સરોવર પક્ષી અભયારણ્ય- નળ સરોવર ( અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે)
૩. ઘુડખર અભયારણ્ય- કચ્છ નું નાનું રણ, ધાંગધ્રા
૪.જેસોર રીંછ અભયારણ્ય- જેસોરની ટેકરીઓ ,જી.બનાસકાંઠા
૫.બરડા પ્રાકૃતિક અભયારણ્ય- બરડો ડુંગર, જી.પોરબંદર
૬. મિતીયાલા પ્રાણી અભયારણ્ય - અમરેલી
૭.નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય- લખપત, કચ્છ
૮.સુરખાબ નગર રણ અભ્યારણ્ય- ભચાઉ, કચ્છ
૯. કચ્છ અભયારણ્ય - અબડાસા, કચ્છ
૧૦.બાલારામ અભયારણ્ય - પાલનપુર, બનાસકાંઠા
૧૧.સુરપાણેશ્વર અભયારણ્ય- ડેડિયાપાડા, નર્મદા
૧૨. પોરબંદર પક્ષી અભયારણ્ય- પોરબંદર
૧૩. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય - જસદણ, રાજકોટ
૧૪.રામપરા અભયારણ્ય - વાંકાનેર, મોરબી
૧૫. જાંબુઘોડા રીંછ અભયારણ્ય- જાંબુઘોડા, પંચમહાલ
૧૬.રતનમહાલ રીંછ અભયારણ્ય- લીમખેડા, દાહોદ
૧૭.પૂર્ણા અભયારણ્ય- આહવા, ડાંગ
૧૮.વાંસદા નેશનલ પાર્ક- વાંસદા, નવસારી
૧૯.પાણીયા અભયારણ્ય -  ધારી, અમરેલી
૨૦. થોળ પક્ષી અભયારણ્ય - કડી, મહેસાણા
૨૧.ખીજડીયા પક્ષી અભયારણ્ય - જામનગર
૨૨. મહાગંગા અભયારણ્ય - કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા
૨૩.કામધેનુ અભયારણ્ય - ધરમપુર, રાણાવાવ (પોરબંદર)
૨૪. ગાગા પ્રાકૃતિક અભયારણ્ય - ગાગા, જામનગર
૨૫. બાલારામ અંબાજી પ્રાકૃતિક અભયારણ્ય- બનાસકાંઠા

Comments