ગુજરાત માં આવેલા પુસ્તકાલયો

પ્રાચીન ગ્રંથભંડાર તથા પુસ્તકાલયો
સૌરાષ્ટ્ર:
*રાજકોટ માં આવેલા પુસ્તકાલયો:-
.લખધીરસિંહજી લાયબ્રેરી
. ગુજરાતી ભાષા ભવન ( સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
.બેગ લાયબ્રેરી
. ભગતસિંહજી પુસ્તકાલય - ગોંડલ (રાજકોટ)
દ્વારકા (જિલ્લો દેવભૂમિ દ્વારકા)-ઈન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (શારદાપીઠ)
*ભાવનગર:-(૧) બાર્ટન લાઇબ્રેરી (૨)ગાંધીસ્મૃતિ લાઇબ્રેરી
*અમદાવાદ મા આવેલા પુસ્તકાલય(ગ્રંથાલય):-
૧.બ્રિટિશ લાઇબ્રેરી
૨.માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય
૩.ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય
૪.ભોગીલાલ જેસંગદાસ વિદ્યાભવન( પ્રાચયમંદિર)
૫.લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (એલ.ડી. ઈન્ડોલોજી)
૬. સંગેવી જૈન જ્ઞાનભંડાર (પગથિયા ની પોળ)
૭. પંડિત રૂપવિજયગુણી જ્ઞાનભંડાર(દોશીવાડાની પોળ)
*ગાંધીનગરમાં આવેલા ગ્રંથાલય (પુસ્તકાલય):-
. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ( કોબા)
. ગુજરાત રાજ્યય મધ્યસ્થ ગ્રંથાલય (સેન્ટ્રલ લાઇબ્રેરી)
*નડિયાદ:- ડાહી લક્ષ્મી ગ્રંથાલય
*વડોદરામાં આવેલા પુસ્તકાલય
. સેન્ટ્રલ લાઇબ્રેરી
૨. પ્રાચય વિદ્યામંદિર
૩. જયસિંહરાવ ગ્રંથાલય
૪. શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડાર (કોઠી પોળ)
૫. મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - ડભોઈ (જી.વડોદરા)
* પાટણ:
૧. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પંચાસરા)
૨ વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર
*સુરતઃ
૧. એન્ડ્રુઝ લાઇબ્રેરી
૨. લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી
૩. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન
૪. જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર
*બિલીમોરા:-પીટીટ સાર્વજનિક પુસ્તકાલય(મીઠુંબાઈ પિટીટ ના નામ પરથી)
*નવસારી:-મહેરજી પુસ્તકાલય


Comments