મહત્વના દિવસો

મહત્વના દિવસો
૧ મે - ગુજરાત સ્થાપના દિન
૫ સપ્ટેમ્બર - રાષ્ટ્રીય શિક્ષક દીવસ
૨૫ જાન્યુઆરી - રાષ્ટ્રીય મતદાર દિવસ
૨૬ જાન્યુઆરી - પ્રજાસત્તાક દિવસ
૨૨ એપ્રિલ - પૃથ્વી દિવસ
૩૦ જાન્યુઆરી - શહીદ દિન
૨૧ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય માતૃભાષા દિવસ
૨૮ ફેબ્રુઆરી- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
૧૨ માર્ચ - રાષ્ટ્રીય દાંડીકુચ દિવસ
૩૦ એપ્રિલ-  બાળ મજૂરી  વિરોધી દિવસ
૨૮ ઓગસ્ટ- રાષ્ટ્રીય રમત દિવસ
૧૪ સપ્ટેમ્બર - હિન્દી દિવસ
૩૧ ઓક્ટોબર - રાષ્ટ્રીય એકતા દિવસ
૨૬ નવેમ્બર - રાષ્ટ્રીય કાયદા દિવસ

Comments