ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્ર

ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્ર
*કચ્છમાં આવેલી યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્ર:-
૧.ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી
૨. ખારેક સંશોધન કેન્દ્ર- મુન્દ્રા
૩. કૃષિ સંશોધન કેન્દ્ર -ભચાઉ
*સૌરાષ્ટ્રમાં આવેલ યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્ર:-
૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ
૨. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જુનાગઢ
૩. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર- જુનાગઢ
૪. કૃષિ યુનિવર્સિટી -જૂનાગઢ
૫. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી- ભાવનગર
૬. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ - ભાવનગર
૭. શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય- વેરાવળ
૮. ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ  રિસર્ચ સેન્ટર- સાસણગીર
૯. ગુજરાત આયુર્વેદ મહાવિદ્યાલય -જામનગર
*તળ ગુજરાતમાં આવેલ યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્ર:-
અમદાવાદમાં આવેલ યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્ર
*ગુજરાત વિદ્યાપીઠ
*ગુજરાત યુનિવર્સિટી
*ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
*ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
*રક્ષા શક્તિ યુનિવર્સિટી
*સેન્ટર ફોર એન્વાયરનમેન્ટ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી
*ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ
*ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ
*નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન
*ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી
*અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન
*ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ
*ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી

Comments