આપણે જાણીએ છીએ નાળિયેર પુજાથી લઈને સ્વાસ્થ્ય સુધી ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેવી-દેવતાની પુજા નાળિયેર વગર અધુરી ગણાય છે. ભગવાન ને નાળિયેર અર્પણ કરવાથી ધન સમસ્યા દુર થાય છે. સામાજિક રિતરિવાજમા નાળિયેર આપીને સન્માન કરવામાં આવે છે. નાળિયેર સન્માન, સમ્રુધ્ધિ, ઉન્નતિ, સૌભાગ્યનુ પ્રતીક છે
 |
નાળિયેર નાળિયેરના ફાયદા- નાળિયેરમા કેલરી ખુબ જ વધારે પ્રમાણમા હોય છે.પોષક તત્વોનું પ્રમાણ પણ ખુુબજ વધારે પ્રમાણમા હોય છે, નાળિયેરનું પાણી પીવાથી બળ વધે છે, શારીરિક સુંદરતા વધારે છે, ચામડીના રોગો દૂર થાય છે, ચામડી સ્મૂધ બને છે નાળિયેર ઠંડું હોવાથી શરીરને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. નાળિયેરનું પાણી ઝાડા બંધ કરાવવાની રામબાણ ઔષધીીી છે. લીલું નાળિયેર ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. *નમસ્કાર દોસ્તો આ પોસ્ટ ગમે તો લાઇક શેર કમેન્ટ અવશ્ય કરો ધન્યવાદ, તમારા મિત્રોને અવશ્ય શેર કરો... |
Comments
Post a Comment
Thanks for visit