Happy mother's day - મા તે મા, બીજા બધા વગડાના વા

હેપ્પી મધર્સ ડે- કહેવાય છે મા તે મા બીજા બધા વગડાના વા,આવું શા માટે કહેવાય છે કારણ કે માનો પ્રેમ સૌથી વધુ મુલ્યવાન હોય છે.તેની તુલના કોઈની સાથે ના થઈ શકે,મા ખુબ જ દયાળુ, માયાળુ હોય છે, તે પોતાના સુખનું બલીદાન આપી પોતાના બાળકને રક્ષા કરે છે.બાળક પ્રત્યે તેનો પ્રેમ અતુટ હોય છે. જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંક્તિ માં પણ માતાના પ્રેમનુ સ્થાન ન લઈ શકે, માતા પરીવારના તમામ સદસ્યોનો ધ્યાન રાખે છે, પૈસાથી તમે સુખ સંપતિ ખરીદી શકશો પણ માતાનો પ્રેમ ક્યારેય નહિં ખરીદી શકો. માતાની પોતાની તબિયત ખરાબ હોય તો પણ તેને પોતાના બચ્ચાઓનાં સ્વાસ્થ્યની ચિંતા સતાવતી હોય છે. એટલે જ કહેવાયું છે કે એક જ માતા સો શિક્ષકોની ગરજ સારે છે. *દોસ્તો પોસ્ટ ગમે તો તમારા મિત્રોને શેર જરૂર કરે... ધન્યવાદ...