Posts

ગુજરાતના જાણીતા સંગીતકારો,નૃત્યકારો,નાટ્યકારો

ગુજરાતના જાણીતા સંગીતકારો ,નૃત્યકારો,નાટ્યકારો ૧. ઓમકાર નાથ - ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં રોશન કરનાર ' બનારસ હિંદુ યુનિવર્સિટી' ના સંગીતાચાર્ય ૨.જયશંકર સુંદરી -  નાટ્યકાર ૩.માર્કંડ ભટૃ- નાટ્યકાર, સંગીત વિધાલય, વડોદરાના આચાર્ય ૪. મૃણાલિની સારાભાઈ - નૃત્યકાર, દર્પણ નામની સંસ્થા ૫. અવિનાશ વ્યાસ-   જાણીતા ફિલ્મ સંગીતકાર ૬.કુમુદિની લાખિયા - નૃત્યકાર ૭. સોનલ માનસિંહ- કથ્થક નૃત્યકાર ૮.આશા પારેખ - નૃત્યકાર , નાયિકા ૯. જસવંત ઠાકર - નાટ્યકાર ૧૦. મધુરાય - નાટ્યલેખક, કલાકાર ૧૧.શ્રીકાન્ત શાહ -   નાટ્યલેખક ૧૨. કાંતિલાલ સોનછત્રા - જાણીતા પિયાનિસ્ટ

નદી અને તેના ઉપનામ

નદી અને તેના ઉપનામ ૧. શારદા - સરજુ નદી ૨.રાવી નદી - લાહોરની નદી ૩. દામોદર નદી - બંગાળનો શોક ૪. મહાનદી - ઓરિસ્સાનો શોક ૫. બ્રહ્મપુત્રા- રેડ રિવર ૬. નર્મદા - ગુજરાતની ગંગા ૭. કોસી - બિહારનો શોક ૮. સાબરમતી- ગુજરાતની અંબા ૯. સિંધુ ( ઇન્ડસ) ૧૦. અશ્કિન- ચિનાબ ૧૧. વિપાસ - બિયાસ ૧૨. ગોમતી - ગુમલ ૧૩. દ્રુષદ્રુતી - ઘાઘર ૧૪. કુંભા- કાબુલ ૧૫. સદાનીર - ગંડક ૧૬. વિતસ્તા - ઝેલમ ૧૭. પર્યુષણી- રાવી ૧૮.નંદીતારા - સરસ્વતી ૧૯.શતુદ્રી-સતલુજ ૨૦.કૃમા - ખુરૃમ ૨૧. સુવાસ્તૂ- સ્વાત

મહત્વના દિવસો

મહત્વના દિવસો ૧ મે - ગુજરાત સ્થાપના દિન ૫ સપ્ટેમ્બર - રાષ્ટ્રીય શિક્ષક દીવસ ૨૫ જાન્યુઆરી - રાષ્ટ્રીય મતદાર દિવસ ૨૬ જાન્યુઆરી - પ્રજાસત્તાક દિવસ ૨૨ એપ્રિલ - પૃથ્વી દિવસ ૩૦ જાન્યુઆરી - શહીદ દિન ૨૧ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય માતૃભાષા દિવસ ૨૮ ફેબ્રુઆરી- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૨ માર્ચ - રાષ્ટ્રીય દાંડીકુચ દિવસ ૩૦ એપ્રિલ-  બાળ મજૂરી  વિરોધી દિવસ ૨૮ ઓગસ્ટ- રાષ્ટ્રીય રમત દિવસ ૧૪ સપ્ટેમ્બર - હિન્દી દિવસ ૩૧ ઓક્ટોબર - રાષ્ટ્રીય એકતા દિવસ ૨૬ નવેમ્બર - રાષ્ટ્રીય કાયદા દિવસ

ગુજરાતમાં આવેલા મહત્વના ધોધ

ગુજરાતમાં આવેલા મહત્વના ધોધ ૧. ગિરા ધોધ -  ડાંગ ૨. નાયગ્રા ધોધ (ચીમેર)-  ડાંગ ૩.જમજીર  ધોધ - ગીર સોમનાથ ૪. હાથણી માતાનો ધોધ- પંચમહાલ ૫. નિનાઈ ધોધ - ડાંગ ૬. ઝરવાણી - ડાંગ ૭. ગૌમુખ ધોધ - ડાંગ ૮.ઝાંઝરી ધોધ - બાયડ, અરવલ્લી ૯. પોયણીનો ધોધ - ઘોઘંબા , પંચમહાલ ૧૦.ઝરવાણી ધોધ -  વડોદરા ૧૧.ઝણસારી ધોધ  - દેહગામ , અમદાવાદ ૧૨ . શંકર ધોધ, જોડીયા ધોધ - ધરમપુર , વલસાડ ૧૩.હાથણી માતા ધોધ - પંચમહાલ ૧૪. સુરપાણેશ્વર ધોધ -  નર્મદા

બાર જ્યોતિર્લિંગો

બાર જ્યોતિર્લિંગ ૧. સોમનાથ- પ્રભાસપાટણ, વેરાવળ ૨. મલ્લિકાર્જુન - શ્રી સૈલમ, આંધ્રપ્રદેશ ૩.મહાકાળેશ્વર - ઉજ્જૈન, મધ્યપ્રદેશ ૪. ઓમકારેશ્વર( નર્મદા નદીના ટાપુ પર )-  મધ્યપ્રદેશ ૫.કેદારનાથ- ઉતરાખંડ ૬. ભીમાશંકર - મહારાષ્ટ્ર ૭. કાશી વિશ્વનાથ- વારાણસી, ઉતરપ્રદેશ ૮. ત્ર્યંબકેશ્વર ( ગોદાવરી નદીના કાંઠે )- નાસિક, મહારાષ્ટ્ર ૯. નાગેશ્વર - ગુજરાત, જામનગર નજીક ૧૦. વૈદ્યનાથ - દિયોદર, ઝારખંડ ૧૧. રામેશ્વર-  તમિલનાડુ ૧૨. ઘૃષ્ણેશ્વર - ઈલોરા, મહારાષ્ટ્ર

ગુજરાતમાં આવેલા જોવાલાયક કિલ્લાઓ

ગુજરાતમાં આવેલા કિલ્લાઓ ૧.ભદ્રનો કિલ્લો- અમદાવાદ ૨. લાખોટા કિલ્લો- જામનગર ૩. ચાંપાનેર નો કિલ્લો - પંચમહાલ ૪.ઉપરકોટ કિલ્લો- જુનાગઢ ૫‌.ડભોઈનો કિલ્લો - ડભોઇ ૬.જૂનો કિલ્લો- સુરત ૭.ભુજીયા કિલ્લો- ભુજ ૮. ઈલ્વનો કિલ્લો- ઈડર ૯. ધોરાજી નો કિલ્લો - પોરબંદર ૧૦. ઓખા નો કિલ્લો - દ્વારકા ૧૧. ઝીંઝુવાડા નો કિલ્લો - કચ્છનું રણ

ગુજરાતમાં આવેલા અભયારણ્ય

ગુજરાતમાં આવેલા અભયારણ્ય ૧.ગીર પ્રાકૃતિક અભયારણ્ય - સાસણગીર, ગીર સોમનાથ ૨.નળ સરોવર પક્ષી અભયારણ્ય- નળ સરોવર ( અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે) ૩. ઘુડખર અભયારણ્ય- કચ્છ નું નાનું રણ, ધાંગધ્રા ૪.જેસોર રીંછ અભયારણ્ય- જેસોરની ટેકરીઓ ,જી.બનાસકાંઠા ૫.બરડા પ્રાકૃતિક અભયારણ્ય- બરડો ડુંગર, જી.પોરબંદર ૬. મિતીયાલા પ્રાણી અભયારણ્ય - અમરેલી ૭.નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય- લખપત, કચ્છ ૮.સુરખાબ નગર રણ અભ્યારણ્ય- ભચાઉ, કચ્છ ૯. કચ્છ અભયારણ્ય - અબડાસા, કચ્છ ૧૦.બાલારામ અભયારણ્ય - પાલનપુર, બનાસકાંઠા ૧૧.સુરપાણેશ્વર અભયારણ્ય- ડેડિયાપાડા, નર્મદા ૧૨. પોરબંદર પક્ષી અભયારણ્ય- પોરબંદર ૧૩. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય - જસદણ, રાજકોટ ૧૪.રામપરા અભયારણ્ય - વાંકાનેર, મોરબી ૧૫. જાંબુઘોડા રીંછ અભયારણ્ય- જાંબુઘોડા, પંચમહાલ ૧૬.રતનમહાલ રીંછ અભયારણ્ય- લીમખેડા, દાહોદ ૧૭.પૂર્ણા અભયારણ્ય- આહવા, ડાંગ ૧૮.વાંસદા નેશનલ પાર્ક- વાંસદા, નવસારી ૧૯.પાણીયા અભયારણ્ય -  ધારી, અમરેલી ૨૦. થોળ પક્ષી અભયારણ્ય - કડી, મહેસાણા ૨૧.ખીજડીયા પક્ષી અભયારણ્ય - જામનગર ૨૨. મહાગંગા અભયારણ્ય - કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા ૨૩.કામધેનુ અભયારણ્ય - ધરમપુર,