ગુજરાતના જાણીતા સંગીતકારો,નૃત્યકારો,નાટ્યકારો

ગુજરાતના જાણીતા સંગીતકારો,નૃત્યકારો,નાટ્યકારો
૧. ઓમકાર નાથ - ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં રોશન કરનાર ' બનારસ હિંદુ યુનિવર્સિટી' ના સંગીતાચાર્ય
૨.જયશંકર સુંદરી -  નાટ્યકાર
૩.માર્કંડ ભટૃ- નાટ્યકાર, સંગીત વિધાલય, વડોદરાના આચાર્ય
૪. મૃણાલિની સારાભાઈ - નૃત્યકાર, દર્પણ નામની સંસ્થા
૫. અવિનાશ વ્યાસ-  જાણીતા ફિલ્મ સંગીતકાર
૬.કુમુદિની લાખિયા - નૃત્યકાર
૭. સોનલ માનસિંહ- કથ્થક નૃત્યકાર
૮.આશા પારેખ - નૃત્યકાર , નાયિકા
૯. જસવંત ઠાકર - નાટ્યકાર
૧૦. મધુરાય - નાટ્યલેખક, કલાકાર
૧૧.શ્રીકાન્ત શાહ -  નાટ્યલેખક
૧૨. કાંતિલાલ સોનછત્રા - જાણીતા પિયાનિસ્ટ

Comments