બાર જ્યોતિર્લિંગો

બાર જ્યોતિર્લિંગ
૧. સોમનાથ- પ્રભાસપાટણ, વેરાવળ
૨. મલ્લિકાર્જુન -શ્રી સૈલમ, આંધ્રપ્રદેશ
૩.મહાકાળેશ્વર - ઉજ્જૈન, મધ્યપ્રદેશ
૪. ઓમકારેશ્વર( નર્મદા નદીના ટાપુ પર)-  મધ્યપ્રદેશ
૫.કેદારનાથ- ઉતરાખંડ
૬. ભીમાશંકર - મહારાષ્ટ્ર
૭. કાશી વિશ્વનાથ- વારાણસી, ઉતરપ્રદેશ
૮. ત્ર્યંબકેશ્વર (ગોદાવરી નદીના કાંઠે)- નાસિક, મહારાષ્ટ્ર
૯. નાગેશ્વર - ગુજરાત, જામનગર નજીક
૧૦. વૈદ્યનાથ - દિયોદર, ઝારખંડ
૧૧. રામેશ્વર-  તમિલનાડુ
૧૨. ઘૃષ્ણેશ્વર - ઈલોરા, મહારાષ્ટ્ર

Comments