ગુજરાતની મુખ્ય સિંચાઇ યોજનાઓ


ક્રમ નદીનું નામ બંધ (યોજના) બંધનું સ્થળ જીલ્લો
૧. તાપી ઉકાઈ બંધ ઉકાઈ તાપી
૨. મહી કડાણા બંધ કડાણા મહીસાગર
૩. તાપી કાકરાપાર કાકરાપાર સુરત
૪. શેત્રુંજી ખોડિયાર બંધ ખોડિયાર અમરેલી
૫. બનાસ દાંતીવાડા દાંતીવાડા બનાસકાંઠા
સાબરમતી ધરોઈ ધરોઈ મહેસાણા
૭. નર્મદા નર્મદા નવાગામ નર્મદા
૮. ભાદર ભાદર ગોમટા રાજકોટ
૯. મેશ્વો નદી મેશ્વો શામળાજી અરવલ્લી
૧૦. મહી વણાકબોરી વણાકબોરી મહીસાગર
૧૧. સરસ્વતી સરસ્વતી - બનાસકાંઠા
૧૨. શેત્રુંજી શેત્રુંજી રાજસ્થળી ભાવનગર
૧૩ હાથમતી હાથમતી ફતેપુર સાબરકાંઠા
૧૪. પાનમ પાનમ પાનમ મહીસાગર
૧૫. કરઝણ કરઝણ કરઝણ ભરૂચ
૧૬. સિપુ સિપુ સિપુ બનાસકાંઠા
૧૭ ગુહાઈ ગુહાઇ ગુહાઈ સાબરકાંઠા
૧૮

Comments