ગુજરાતના સાંસ્કૃતિક વનો
ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વનો
| વન | સ્થળ | જીલ્લો | વર્ષ | વન મહોત્સવ |
|---|---|---|---|---|
| પુનિતવન | ગાંધીનગર | ગાંધીનગર | ૨૦૦૪ | ૫૫મો |
| માંગલય વન | અંબાજી | બનાસકાંઠા | ૨૦૦૫ | ૫૬મો |
| તીર્થકરવન | તારંગા | મહેસાણા | ૨૦૦૬ | ૫૭મો |
| હરિહરવન | સોમનાથ | ગીર સોમનાથ | ૨૦૦૭ | ૫૮મો |
| ભક્તિ વન | ચોટીલા | સુરેન્દ્રનગર | ૨૦૦૮ | ૫૯મો |
| શ્યામલ વન | શામળાજી | અરવલ્લી | ૨૦૦૯ | ૬૦મો |
| પાવક વન | પાલીતાણા | ભાવનગર | ૨૦૧૦ | ૬૧મો |
| વિરાસત વન | પાવાગઢ | પંચમહાલ | ૨૦૧૧ | ૬૨મો |
| ગોવિંદગુરૂ સ્મૃતિ વન | માનગઢ હીલ ગઢડા | મહીસાગર | ૨૦૧૨ | ૬૩મો |
| નાગેશવન | દ્વારકા | દેવભૂમિ દ્વારકા | ૨૦૧૩ | ૬૪મો |
| શક્તિ વન | કાગવડ | રાજકોટ | ૨૦૧૪ | ૬૫મો |
| જાનકી વન | વાંસદા | નવસારી | ૨૦૧૫ | ૬૬મો |
| આમ્ર વન | ધરમપુર | વલસાડ | ૨૦૧૬ | ૬૭મો |
| એકતા વન | બારડોલી | સુરત | ૨૦૧૬ | ૬૭મો |
| મહીસાગર વન | વહેળાની ખાડી | આણંદ | ૨૦૧૬ | ૬૭મો |
| શહીદવન | ભુચર મોરી | ધ્રોલ -જામનગર | ૨૦૧૬ | ૬૭મો |
| વિરાંજલી વન | પાલ(વિજયનગર) | સાબરકાંઠા | ૨૦૧૭ | ૬૮મો |
| રક્ષકવન | ભુજ | કચ્છ | ૨૦૧૮ | ૬૯મો |
| જડેશ્વર વન | ઓઢવ | અમદાવાદ | ૨૦૧૯ | ૭૦મો |
Comments
Post a Comment
Thanks for visit