વિટામિનો


ક્રમ વિટામિન નું નામ વિટામિન નું વૈજ્ઞાનિક નામ ઉણપથી થતાં રોગ શેમાંથી મળે
૧. વિટામિન-એ રેટિનાલ રતાંધળાપણું
૨. વિટામિન- બી- ૧ થાયમિન બેરિન બેરીબેરી
૩. વિટામિન-બી-૨ રિબોફ્લેવિન રાતી આંખ, મોંઢાના ખુણા પર  ચાંદા
૪. વિટામિન બી-૬ પાઈરિડોકિસન એનિમિયા
૫. વિટામિન બી ૭ બાયોટીન લકવો
૬. વિટામિન બી૧૨ સાયનોકોબાલમીન એનિમિયા
૭. વિટામિન સી એસ્ક્રોબિક એસિડ સ્કવ્રી
૮. વિટામિન ડી કેલ્સિફેરોલ સુકતાન, રિકેટસ
૯. વિટામિન ઈ ટેકોફેરોલ વ્યંધત્વ, નપુંસકતા
૧૦. વિટામિન કે ફિલોકિવનોન લોહી ન જામે
૧૧. નિકોટિનીક એસિડ નિક એસિડ પેલાગ્રા
૧૨. ફોલિક એસિડ ફોલિક એસિડ રક્ત ની અલ્પતા

Comments