ગુજરાતમાં આવેલી સાહિત્ય સંસ્થાઓ

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-
૧. ગુજરાત વિદ્યા સભા(ગુજરાત વર્નાકયુલર સોસાયટી)- અમદાવાદ,1848
૨. ગુજરાત સાહિત્ય સભા(સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન)- અમદાવાદ,1898
૩. નર્મદ સાહિત્ય સભા(ગુજરાતી સાહિત્ય મંડળ,1923)- સુરત,1939
૪. પ્રેમાનંદ સાહિત્ય સભા(વડોદરા સાહિત્ય સભા,1916)- વડોદરા,1944
૫. ગુજરાતી સાહિત્ય પરિષદ,- અમદાવાદ,1905
૬. ભારતીય વિદ્યાભવન - મુંબઈ
૭. ફાર્બસ ગુજરાતી સભા-  મુંબઈ,1865
૮. ગુજરાતી સાહિત્ય અકાદમી- ગાંધીનગર,1982

Comments