| ક્રમ |
મેળાનું નામ |
મેળાનું સ્થળ |
મેળાનો સમય |
| 1. |
કાતયોક મેળો |
સિધ્ધપુર |
કારતક સુદ પૂનમ |
| 2. |
ચિત્ર-વિચિત્રનો મેળો |
ગુણભાખરી(ખેડબ્રહ્મા) |
કારતક વદ અમાસ |
| ૩. |
હાથિયા ઠાઠુનો મેળો |
વાલમ(વિસનગર) |
ચૈત્ર વદ છઠ થી દસમ |
| ૪ |
વરદાયિની માતાનો મેળો |
પલ્લી,રૂપાલ(ગાંધીનગર) |
આસો સુદ નોમ |
| ૫ |
આઇ ખોડીયાર નો મેળો |
વરણા (ઉ.ગુ વઢિયાર પંથક) |
મહા સુદ બીજ થી આઠમ |
| ૬ |
મોઢેરા નો મેળો |
મોઢેરા, મહેસાણા |
શ્રાવણ વદ અમાસ |
| ૭ |
બહુચરાજીનો મેળો |
બેચરાજી |
ચૈત્ર સુદ પૂનમ |
| ૮ |
લોટેશ્વર નો મેળો |
વઢીયાર પંથક (ઉ.ગુ) |
શ્રાવણ વદ આઠમ થી અગિયારસ |
| ૯ |
શામળાજી કાળીયા ઠાકર નો મેળો |
શામળાજી, સાબરકાંઠા |
કારતક સુદ અગીયારસથી અમાસ |
| ૧૦ |
ભાદરવી પૂનમનો મેળો |
અંબાજી,બનાસકાંઠા |
ભાદરવા સુદ પૂનમ |
| ૧૧ |
દૂધેશ્વર મહાદેવ નો મેળો |
અડિયા,હારીજ (ઉ.ગુ) |
શ્રાવણ વદ અમાસ |
| ૧૨ |
ગોગા મહારાજ નો મેળો |
જમનાપુર (મહેસાણા) |
શ્રાવણ વદ પાંચમ (નાગ પાંચમ) |
| ૧૩ |
ભવનાથનો મેળો |
જુનાગઢ |
મહા વદ નોમ થી બારસ |
| ૧૪ |
રથયાત્રા |
અમદાવાદ, ભાવનગર અને વગેરે સ્થળે |
અષાઢ સુદ બીજ |
| ૧૫ |
જન્માષ્ટમી મેળો |
દ્વારકા ડાકોર શામળાજી |
શ્રાવણ વદ આઠમ |
| ૧૬ |
તરણેતરનો મેળો |
તરણેતર,થાન,ચોટીલા |
ભાદરવા સુદ ચોથ,પાંચમ,છઠ |
| ૧૭ |
નકળંગ નો મેળો |
ભાવનગર |
ભાદરવા વદ અમાસ |
| ૧૮ |
માધવપુરનો મેળો |
માધવપુર (પોરબંદર) |
ચૈત્ર સુદ નોમથી તેરસ |
| ૧૯ |
માણેકકારી પુર્ણિમા નો મેળો |
ડાકોર (ખેડા) |
શરદ પુનમ |
| ૨૦ |
વૌઠા નો મેળો |
ધોળકા, અમદાવાદ |
કારતક સુદ પૂનમ |
| ૨૧ |
પળીનો મેળો |
પળી, મહેસાણા |
રજબ માસની ૧૬ તારીખ(મુસ્લિમ) |
| ૨૨ |
મીરા-દાતારાનો મેળો |
ઉનાવા, ઊંઝા |
રજબ માસ ૧૬ થી ૨૨ |
| ૨૩ |
દેવમોગરનો મેળો |
દેવમોગરા ગામ, ભરૂચ |
મહાશિવરાત્રી ના દિવસે |
| ૨૪ |
ડાંગ દરબાર નો મેળો |
આહવા, ડાંગ |
ફાગણ સુદ પૂનમ |
| ૨૫ |
રવેચી માતાનો મેળો |
નાના રવા,રાપર, કચ્છ |
ભાદરવા સુદ આઠમ |
| ૨૬ |
કવાંટ નો મેળો |
કવાંટ, છોટાઉદેપુર |
ફાગણ વદ પાંચમ |
| ૨૭ |
ગાય-ગૌહરીનો મેળો |
નઢેલાવ, દાહોદ |
બેસતું વર્ષ, ભાઈબીજ |
| ૨૮ |
ચુલનો મેળો |
ગાંગરડી,રણિયાર, દાહોદ |
ધુળેટી |
| ૨૯ |
ગોળ ગધેડાનો મેળો |
ગરબાડા(દાહોદ) |
હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે |
| ૩૦ |
કાર્તિકી પૂર્ણિમાનો મેળો |
સોમનાથ ગીર |
કારતક સુદ પૂનમ |
| ૩૧ |
ડાકોરના ઠાકોરનો મેળો |
ડાકોર |
ફાગણ સુદ પૂનમ |
| ૩૨ |
ભાડભૂત નો મેળો |
ભાડભૂતેશ્વર,ભરૂચ |
દર ૧૮ વર્ષ |
| ૩૩ |
રેવડિયો મેળો |
પાટણ |
કારતક સુદ ચૌદસ થી કારતક વદ પાંચમ |
| ૩૪ |
ધ્રાંગનો મેળો(સંત મેકરણ દાદા ની યાદમાં |
ધ્રાંગ,કચ્છ |
ફેબ્રુઆરી/માર્ચ વદ ચૌદસ |
Comments
Post a Comment
Thanks for visit