ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિઓ

ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિઓ
*અમાસના તારા - કિશનસિંહ ચાવડા
*અમૃતા - રઘુવીર ચૌધરી
*ગોવિંદે માંડી ગોઠડી - બકુલ ત્રિપાઠી
*ગુજરાતનો નાથ - કનૈયાલાલ મુનશી
*ગ્રામલક્ષ્મી - રમણલાલ વ. દેસાઈ
*ગૃહ પ્રવેશ - સુરેશ જોશી
*ખોવાયેલી દુનિયા ની સફરે - યશવંત મહેતા
*કરોળિયાનું જાળું, કન્યાવિદાય- ચં. ચી . મહેતા
*કાર્ડિયોગ્રામ - ગુણવંત શાહ
*કલ્પવૃક્ષ - ઇશ્વરભાઇ પેટલીકર
*કચ્છની સંસ્કૃતિ દર્શન - રામસિંહજી રાઠોડ
*કોકિલા - રમણલાલ દેસાઈ
*કાકાની શશી - કનૈયાલાલ મુનશી
*કેન્દ્ર અને પરિઘ - યશવંત શુક્લ
*કૃષ્ણનું જીવન સંગીત - ગુણવંત શાહ
*કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
*કલાપીનો કેકારવ -કલાપી
*અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ - નારાયણભાઈ દેસાઈ
*આંગળીયાત- જોસેફ મેકવાન
*એન ઘેન દીવા ઘેન - ધિરેન્દ્રસિંહ રાઠોડ
*અહલ્યાથી ઈલિઝાબેથ - સરોજ પાઠક
*આકાર - ચંદ્રકાંત બક્ષી
*આગગાડી - ચં.ચી મહેતા
* આપણો ધર્મ - આનંદશંકર ધ્રુવ
*અંતરપટ - સ્નેહરશ્મિ
*અભિજાત- ઈશ્વર પેટલીકર
*અગનપંખી- હરીન્દ્ર દવે
*અસૂર્યલોક- ભગવતીકુમાર શર્મા

Comments