વિશ્વના ધર્મો અને ધર્મસ્થાપકો
| ક્રમ | ધર્મ | ધર્મસ્થાપક | ધર્મગ્રંથ | ધર્મસ્થળ | ધર્મ પ્રતિક |
|---|---|---|---|---|---|
| ૧. | હિન્દુ | - | વેદ ગ્રંથો, ભગવતગીતા | મંદિર | ઓમ્ |
| ૨. | ઈસ્લામ | હજરત મહંમદ પયગંબર | કુરાન | મસ્જિદ | બીજનો ચંદ્ર |
| ૩. | ખ્રિસ્તી | ઈસુ ખ્રિસ્ત | બાઈબલ | ચર્ચ | ક્રોસ |
| ૪. | કોનફયુશિયસ | કોનફયુશિયસ | કલાસિકસ | - | - |
| ૫. | બૌધ્ધ | ગૌતમ બુધ્ધ | ત્રિપીટક | સ્તુપ, પેગોડા | ચક્ર |
| ૬. | તાઓ | લાઓતઝે | તાપો-તેહ- કિંગ | - | - |
| ૭. | શીખ | ગુરૂ નાનક | ગ્રંથ સાહેબ | ગુરૂદ્વારા | બે તલવાર વચ્ચે કિરપાણ |
| ૮. | જૈન | મહાવીર સ્વામી | કલપસુત્ર | દેરાસર | - |
| ૯. | પારસી | અંશો, જરથોસ્તી | અવેસ્તા | અગિયારી | અગ્નિ |
| ૧૦. | શિન્ટો | - | ઝેન ગ્રંથો | - | - |
| ૧૧. | યહુદી | મોઝીઝ | દોરાહ(બાઈબલ નો જૂનો કરાર) | સિનેગોગ | મોઝીત |
Comments
Post a Comment
Thanks for visit