ગુજરાતમાં આવેલી ડેરીઓ

ગુજરાતમાં આવેલી ડેરીઓ:-
૧.દુધ સરિતા- ભાવનગર
૨.સાબરડેરી - હિંમતનગર
૩.સુમુલ ડેરી - સુરત
૪.મધર ડેરી - ગાંધીનગર
૫.અમુલ ડેરી - આણંદ
૬.દુધસાગર ડેરી- મહેસાણા
૭.આબાદ ડેરી, ઉતમ ડેરી- અમદાવાદ
૮.પંચામૃત ડેરી - ગોધરા , પંચમહાલ
૯.સુર સાગર ડેરી- સુરેન્દ્રનગર
૧૦.દુધધારા ડેરી -ભરૂચ 
૧૧.વસુધંરા ડેરી- વલસાડ
૧૨.સોરઠ ડેરી - જૂનાગઢ
૧૩.સરહદ ડેરી - અંજાર, કચ્છ
૧૪.ગોપાલ ડેરી - રાજકોટ
૧૫.અમર ડેરી,ચલાલા ડેરી - અમરેલી
૧૬.બનાસ ડેરી- પાલનપુર, બનાસકાંઠા

Comments