ગુજરાતમાં આવેલા મહેલો

ગુજરાતમાં આવેલા મહેલો
કચ્છમાં આવેલા મહેલો:-
૧. આયના મહેલ-ભુજ
૨. શરદબાગ પેલેસ-ભુજ
૩. રાગ પ્રાગમલજીનો મહેલ-ભુજ
૪. વિજય વિલાસ પેલેસ- માંડવી
સૌરાષ્ટ્રમાં આવેલા મહેલો:-
૧.નિલમબાગ પેલેસ -ભાવનગર
૨.રાજમહેલ,હવામહેલ- વઢવાણ
૩.રણજીત વિલાસ પેલેસ,અમર પેલેસ - વાંકાનેર
૪.કલા પ્રદર્શન પેલેસ -મોરબી
૫.દરબારગઢ મહેલ,પ્રતાપ વિલાસ પેલેસ- જામનગર
૬. ઓર્કિડ પેલેસ,નવલખા પેલેસ,રિવરસાઇડ પેલેસ- ગોંડલ
૭. જૂનાગઢના નવાબ નો મહેલ -ચોરવાડ
૮. કલાપી નો મહેલ - લાઠી
૯. ખંભાળા મહેલ- ખંભાળા (પોરબંદર)
૧૦.રાણકદેવીનો  મહેલ(ઉપરકોટ),રાખેંગાર મહેલ -જુનાગઢ
તળ ગુજરાતમાં આવેલા મહેલો:-
૧.લક્ષ્મીવિલાસ પેલેસ,પ્રતાપવિલાસ પેલેસ, મકરપુરા પેલેસ,નજરબાગ પેલેસ- વડોદરા
૨. દોલત નિવાસ પેલેસ-ઈડર
૩. ઇન્દ્રજીસ પદ્મિની મહેલ,વિજય પેલેસ (એક હજાર બારીવાળો મહેલ) -રાજપીપળા
૪. ચાંદાસુરજ નો મહેલ (મહંમદ બેગડા નિર્મિત)- મહેમદાવાદ
૫. બાલારામ પેલેસ- બાલારામ(બનાસકાંઠા)
૬. કુસુમ નિવાસ પેલેસ, પ્રેમ ભવન પેલેસ -છોટાઉદેપુર
૭. દિગ્વિર નિવાસ પેલેસ- વાસંદા (સુરત)

Comments