Posts

ભારતમાં આવેલી બહુહેતુક યોજનાઓ

ક્રમ નદીનું નામ યોજનાનું નામ બંધ સ્થળ રાજય ૧. તાપી ઉકાઈ બંધ યોજના ઉકાઈ ગુજરાત ૨. મહી કડાણા કડાણા ગુજરાત ૩. તાપી કાકરાપાર કાકરાપાર ગુજરાત ૪. કોસી કોસી હનુમાન નગર બિહાર, નેપાળ ૫. કૃષ્ણા કૃષ્ણા નારાયણ નગર કર્ણાટક ૬. સતલુજ સતલુજ પોગબંધ રાજસ્થાન ૭. ગંડક ગંડક વાલ્મીકિ નગર બિહાર, નેપાળ ૮. ચંબલ ચંબલ રાણા પ્રતાપ સાગર મધ્યપ્રદેશ ૯. તુંગભદ્રા તુંગભદ્રા મલ્લપુર કર્ણાટક, આંધ્રપ્રદેશ ૧૦. દામોદર નદી દામોદર ચાર બંધ પશ્ચિમ બંગાળ બિહાર ૧૧. નર્મદા નર્મદા નવાગામ ગુજરાત ૧૨. કૃષ્ણા નાગાર્જુન નંદીકોડા આંધ્રપ્રદેશ ૧૩. બિયાસ બિયાસ પોન્ગ રાજસ્થાન ૧૪. સતલૂજ ભાંગડા ન

નદીઓના કિનારે વસેલાં શહેરો

નદી કીનારે વસેલાં શહેરો ૧.  સાબરમતી- અમદાવાદ, ગાંધીનગર ૨. સરયુ (ઘાઘરા) - અયોધ્યા ૩. અલકનંદા- બદ્રીનાથ ૪.હુગલી (ગંગા) - કોલકાતા, હાવરા ૫. મુસી નદી-  હૈદરાબાદ ૬. સુવર્ણરેખા નદી - જમશેદપુર ૭. ફલગુ - ગયા ૮. ક્ષિપ્રા નદી -ઉજજૈન ૯. તાવી - જમ્મુ ૧૦. વૈગઈ- મદૂરાઈ

ભારતમાં આવેલા અગત્યના ધોધ

ભારતમા આવેલા ખુબ જ અગત્યના ધોધ ૧.શરાવતી નદી - જોગનો ધોધ ( કર્ણાટક) ૨.કાવેરી નદી - શિવ સમુદ્રમ ધોધ (કર્ણાટક) ૩. સુવર્ણ રેખા- હુંડરા ( ઝારખંડ) ૪. ઘટપ્રભા- ગોકાક( કર્ણાટક) ૫. ઈદ્રાવતી- ચિત્રકોટ ( છત્તીસગઢ) ૬.ચંબલ - ચુલિયા ( મધ્યપ્રદેશ) ૭.ચંબલ - પુનાસા( મધ્યપ્રદેશ) ૮. નર્મદા  -  ધુવાધાર ( મધ્યપ્રદેશ)

પુરસ્કાર અને ક્ષેત્ર

પુરસ્કાર અને ક્ષેત્ર ૧. જ્ઞાનપીઠ - સાહિત્ય ક્ષેત્રે ૨. ઑસકર - ફિલ્મ ક્ષેત્રે ૩. બુકર પ્રાઈઝ - સાહિત્ય ક્ષેત્રે ૪. ગ્રેમી પુરસ્કાર- સંગીત ક્ષેત્રે ૫. પુલિત્ઝર પ્રાઈઝ- પત્રકારત્વ ક્ષેત્રે ૬. બોરલોગ પુરસ્કાર- કૃષિ ઉત્પાદન ક્ષેત્રે ૭. ધ્યાનચંદ પુરસ્કાર - રમતગમત ક્ષેત્રે ૮. દાદા સાહેબ ફાળકે અવોર્ડ -  ફિલ્મ ક્ષેત્રે ૯. કલિંગ પુરસ્કાર- વિજ્ઞાન ક્ષેત્રે ૧૦.   ધન્વંતરિ   પુરસ્કાર - તબીબી ક્ષેત્રે ૧૧. સરસ્વતી સન્માન -  સાહિત્ય ક્ષેત્રે ૧૨. વ્યાસ સન્માન -  સાહિત્ય ક્ષેત્રે ૧૩. અર્જુન એવોર્ડ - રમતગમત ક્ષેત્રે ૧૪. ટેમ્પલટન પુરસ્કાર - ધર્મ ક્ષેત્રે ૧૫.   સખોરાવ પુરસ્કાર - મનાવ અધિકાર ક્ષેત્રે ૧૬. કબીર પુરસ્કાર - સામજિક સદભાવ ૧૭. શંકર પુરસ્કાર - કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે ૧૮. દ્રોણાચાર્ય એવોર્ડ - રમત ગમત ક્ષેત્રે

વિશ્વના ધર્મો અને ધર્મસ્થાપકો

ક્રમ ધર્મ ધર્મસ્થાપક ધર્મગ્રંથ ધર્મસ્થળ ધર્મ પ્રતિક ૧. હિન્દુ - વેદ ગ્રંથો, ભગવતગીતા મંદિર ઓમ્ ૨. ઈસ્લામ હજરત મહંમદ પયગંબર કુરાન મસ્જિદ બીજનો ચંદ્ર ૩. ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત બાઈબલ ચર્ચ ક્રોસ ૪. કોનફયુશિયસ કોનફયુશિયસ કલાસિકસ - - ૫. બૌધ્ધ ગૌતમ બુધ્ધ ત્રિપીટક સ્તુપ, પેગોડા ચક્ર ૬. તાઓ લાઓતઝે તાપો-તેહ- કિંગ - - ૭. શીખ ગુરૂ નાનક ગ્રંથ સાહેબ ગુરૂદ્વારા બે તલવાર વચ્ચે કિરપાણ ૮. જૈન મહાવીર સ્વામી કલપસુત્ર દેરાસર - ૯. પારસી અંશો, જરથોસ્તી અવેસ્તા અગિયારી અગ્નિ ૧૦. શિન્ટો - ઝેન ગ્રંથો - - ૧૧. યહુદી મોઝીઝ દોરાહ(બાઈબલ નો જૂનો કરાર) સિનેગોગ મોઝીત

વિવિધ દેશોના ચલણ

૧. ડોલર - ઓસ્ટ્રેલિયા, કેનેડા, જમૈકા, ઝિમ્બાબ્વે, તાઇવાન,ફિજી,યુ.એસ, સિંગાપોર, હોંગકોંગ ૨.યુરો- ફ્રાન્સ,બેલિજયમ, સ્પેન,ઈટલી , જર્મની, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, આયર્લેન્ડ ફિનલેન્ડ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, સ્વીટઝરલેન્ડ ૩.દીનાર- અલ્જીરિયા,ઈરાક,ઈરાન,એડન, કુવૈત, જોર્ડન, ટ્યુનિશિયા, બહેરિન, બેલગ્રેડ, યુગોસ્લાવિયા, લિબિયા ૪. ફ્રાન્ક:  અપર વોલ્ટા, ગીની, ચાડ, ફ્રાન્સ,માલાગાસી, સ્વીટઝરલેન્ડ ૫. પાઉન્ડ - આયર્લેન્ડ, ઈજિપ્ત,ખારટૂમ, યુ.કે, લેબેનોન, સાયપ્રસ ૬.પેસો- ઉરુગ્વે, ક્યુબા, કોલંબિયા,ચીલી, ફિલીપીન્સ,બોલિવીયા ૭.રિયાલ-  ઇરાન, ઓમાન,કતાર, સાઉદી અરેબિયા ૮. રેન્ડ- દક્ષિણ આફ્રિકા , નામિબિયા ૯. શિલીંગ-  ઓસ્ટ્રિયા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા ૧૦.રૂપિયા - ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન ૧૧. અફઘાનિ- અફઘાનિસ્તાન ૧૨. ઓસ્ટ્રલ- આર્જેન્ટિના ૧૩.કોરૂના: ઝેકોસ્લોવેકિયા ૧૪.કયાત- મ્યાનમાર ૧૫. ટકકા- બાંગ્લાદેશ ૧૬.બિરર- ઈથિયોપિયા ૧૭. યુઆન- ચીન ૧૮. રૂપિયાહ- ઇન્ડોનેશિયા ૧૯. રીંગગીટ -  મલેશિયા ૨૦. વોન - કોરિયા ૨૧. સેદી - ઘાના ૨૨.દિરહામ- સંયુક્ત આરબ અમીરાત ૨૩. શેકેલા: ઈઝરાયેલ ૨૪.લીરા - ઈટાલી, તુર્કી ૨૫.રૂબલ- રશિયા ૨૬.યેન - જ

રાજ્યોના હાઈકોર્ટ મથકો

રાજ્યોના હાઈકોર્ટ મથકો પ્રશ્ન આવી રીતે પુછાય શકે : રાજસ્થાન રાજ્યની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? A.જયપુર B.ઉદયપુર C.જોધપુર D.જેસલમેર ૧. અરુણાચલ - ગુહાવટી ૨.અસમ - ગુહાવટી ૩. નાગાલેન્ડ - ગુહાવટી ૪.ઓડીસા - કટક ૫. ઉતરપ્રદેશ- અલ્હાબાદ ૬.કેરલ -  એર્ણાકુલમ ૭.ગુજરાત - અમદાવાદ ૮.ગોવા - મુંબઈ ૯. છત્તીસગઢ - બિલાસપુર ૧૦. મધ્યપ્રદેશ - જબલપુર ૧૧. મિઝોરમ - ગુવાહાટી ૧૨. રાજસ્થાન- જોધપુર ૧૩. આંદામાન નિકોબાર - કોલકાતા ૧૪. દીવ દમણ- મુંબઈ ૧૫. દાદરા નગરહવેલી- મુંબઈ ૧૬. લક્ષદ્વીપ-  એર્ણાકુલમ ૧૭. પોંડીચેરી - ચેન્નઈ